четверг, 21 апреля 2011 г.

:Gujarati Scraps:


પૈસાથી તમે મકાન ખરીદી શકો..............ઘર નહીં.
પૈસાથી તમે પલંગ ખરીદી શકો..............ઊંઘ નહીં.
પૈસાથી તમે ઘડીયાળ ખરીદી શકો..........સમય નહીં.
પૈસાથી તમે પુસ્તક ખરીદી શકો............. જ્ઞાન નહીં.
પૈસાથી તમે કપડા ખરીદી શકો..............સૌંદયૅ નહીં.
પૈસાથી તમે ખોરાક ખરીદી શકો.............પાચન નહીં.
પૈસાથી તમે હોદો ખરીદી શકો...............સન્માન નહીં.
પૈસાથી તમે લોહી ખરીદી શકો...............જીદગી નહીં.
પૈસાથી તમે દવા ખરીદી શકો...............તદુરસ્તી નહીં.
પૈસાથી તમે વીમો ખરીદી શકો..............સલામતી નહીં.
પૈસાથી તમે વસ્તુઓ ખરીદી શકો............આનંદ નહીં
    -------------xXx -------------

    ...પત્ની ચાલીસા........

    નમો- નમો પત્ની મહારાણી,
    તુમ્હારી મહિમા કોઈ નાં જાણી.... (૧)
    હમને સમજા તુમ અબલા હો,
    પર તુમ તો સબસે બડી બલા હો.... (૨)
    ...જિસ દિન હાથ મેં બેલણ આવે,
    ઉસ દિન પતિ ખુબ ચીલ્લાવે.... (૩)
    સારે પલંગ પે પત્ની સોવે,
    પતિ બૈઠ જમીન પર રોવે.... (૪)
    તુમસે હી ઘર મથુરા કાશી,
    ઔર તુમસે હી ઘર સત્યાનાશી.... (૫)
    પત્ની ચાલીસા જો પતિ ગાવે,
    સબ સુખ છોડ પરમ દુખ પાવ.... (૬)
    ભૂત પિશાચ નઝર આ જાવે,
    પત્ની જબ અસલી રૂપ મેં આવે.... (૭)

    Комментариев нет:

    Отправить комментарий