દઝાડતી ચાંદની ને ફુલ ડસતા હતા
દિવાનગીની વાત છે,કાંટા ગમતા હતા
હો એક બે તો વાત માંડીને કરી શકુ,
ચહ્રેરાઓ કાંઈક આંખોમાં રમતા હતા!
દિવાનગીની વાત છે,કાંટા ગમતા હતા
હો એક બે તો વાત માંડીને કરી શકુ,
ચહ્રેરાઓ કાંઈક આંખોમાં રમતા હતા!
આકાશ ના વિસ્તાર માં પણ મે તને જોઇ હતી,
પાતાળ ના ધબકાર માં પણ મે તને જોઇ હતી,
કયાં ક્યાં જોઇ હતી ના પુછ તુ મને હવે,
ભગવાન ના આકાર માં પણ મે તને જોઇ હતી.
પાતાળ ના ધબકાર માં પણ મે તને જોઇ હતી,
કયાં ક્યાં જોઇ હતી ના પુછ તુ મને હવે,
ભગવાન ના આકાર માં પણ મે તને જોઇ હતી.
લાગણી મારી છે આર્યુવૈદ જેવી,
એટલે મોડી થાશે તને અસર,
હોત તુ પથ્થર તો સારુ થાત,
તને પુજી શકત પુછ્યા વગર.
એટલે મોડી થાશે તને અસર,
હોત તુ પથ્થર તો સારુ થાત,
તને પુજી શકત પુછ્યા વગર.
જે ગઝલ ના થઇ શકે એવા પણ ભાવો હોય છે,
આંખ થી દેખાય નહીં એવા પણ ઘાવો હોય છે,
બે જણા વચ્ચે કશુક રોપાય પણ વિકસે નહીં,
આપણી તો હર કથા નો અંત આવો હોય છે.
આંખ થી દેખાય નહીં એવા પણ ઘાવો હોય છે,
બે જણા વચ્ચે કશુક રોપાય પણ વિકસે નહીં,
આપણી તો હર કથા નો અંત આવો હોય છે.
જીદંગીમા ક્યારેક મળે છે જીદંગીને એક જીદંગી,
પછી એ જીદંગીના સહારે નીકળે છે આ જીદંગીની પૂરી જીદંગી.
પરંતુ જો જીદંગીની રાહ પર સાથ છોડે આ જીદંગીનો જો એ જીદંગી,
તો પછી જીદંગીને પણ ભારે પડે છે વિતાવવી આ પૂરી જીદંગી.
પછી એ જીદંગીના સહારે નીકળે છે આ જીદંગીની પૂરી જીદંગી.
પરંતુ જો જીદંગીની રાહ પર સાથ છોડે આ જીદંગીનો જો એ જીદંગી,
તો પછી જીદંગીને પણ ભારે પડે છે વિતાવવી આ પૂરી જીદંગી.
નથી મારી તાસીરમાં કે હું કોઈ ની ફરિયાદ કરું,
સારું તો એ છે કે, એટલો સમય ખુદ ને યાદ કરું.
નથી એવું કે, પ્રેમ કરે તો જ કોઈને પણ પ્રેમ કરું.
મારો સ્વભાવ છે, નફરત કરે એને પણ પ્રેમ કરું.
સારું તો એ છે કે, એટલો સમય ખુદ ને યાદ કરું.
નથી એવું કે, પ્રેમ કરે તો જ કોઈને પણ પ્રેમ કરું.
મારો સ્વભાવ છે, નફરત કરે એને પણ પ્રેમ કરું.
કેટ્લીક વાતો ની શરુઆત યાદ છે,
અધુરા અંત ની મુલાકાત યાદ છે,
દરિયા માં આવે છે ભરતી-ઓટ યાદ છે,
કિનારા ને તો ફક્ત રેતી માં પડેલા પગલા જ યાદ છે.
અધુરા અંત ની મુલાકાત યાદ છે,
દરિયા માં આવે છે ભરતી-ઓટ યાદ છે,
કિનારા ને તો ફક્ત રેતી માં પડેલા પગલા જ યાદ છે.
યુગો ની ઓળખ પલ માં ડુબી જાય છે,
જેમ આકાશ માં થી તારો ખરી જાય છે,
આપણે ગમેતેવા દાવ્-પેચ ખેલીયે દોસ્તો,
પણ હુકમ નો એક્કો તો કુદરત જ ફેંકી જાય છે,
જેમ આકાશ માં થી તારો ખરી જાય છે,
આપણે ગમેતેવા દાવ્-પેચ ખેલીયે દોસ્તો,
પણ હુકમ નો એક્કો તો કુદરત જ ફેંકી જાય છે,
કોઇ કહે છે દુનિયા પ્રેમ પર ચાલે છે,
કોઇ કહે છે દુનિયા મિત્રતા પર ચાલે છે,
જયારે અનુભવ થયો ત્યારે અનુભવ્યુ કે,
દુનિયા તો ફકત પોતાના મતલબ પર ચાલે છે.
કોઇ કહે છે દુનિયા મિત્રતા પર ચાલે છે,
જયારે અનુભવ થયો ત્યારે અનુભવ્યુ કે,
દુનિયા તો ફકત પોતાના મતલબ પર ચાલે છે.
આ સાંજ રોજ આટલી ખૂંખાર કયાં હતી ?
તારું સ્મરણ હતું પણ તલવાર કયાં હતી ?
લોકો હતા બસ એ જ અને એ જ હાથ પણ -
આ પથ્થરો ને પહેલા વળી ધાર ક્યા હતી ?
તારું સ્મરણ હતું પણ તલવાર કયાં હતી ?
લોકો હતા બસ એ જ અને એ જ હાથ પણ -
આ પથ્થરો ને પહેલા વળી ધાર ક્યા હતી ?
Комментариев нет:
Отправить комментарий